કવિતા - 1

(65)
  • 4.4k
  • 6
  • 1.4k

મોલમાંથી મેં શેવિંગ ક્રીમ લીધું ને આમતેમ ફરવા લાગ્યો. આંખ ઠારી શકાય એવી કોઈ આન્ટી-છોકરી મને જોવાઈ નહિ. જોકે હું ખોટા, બપોરના સમયે આવ્યો હતો, સાંજે આવવા જેવું હતું.