બ્રેઇનવોશ

(42)
  • 4.7k
  • 5
  • 1.1k

ગંદી રાજનીતિને લીધે વર્ષોથી સળગતી કાશ્મીર ખીણ આજે પણ ભારત સાથે જોડાયેલી છે. કોના પ્રતાપે બેશક, ભારતીય સેનાના પ્રતાપે. પૂર હોય, ભૂકમ્પ હોય કે પછી આતંકવાદ હોય, દરેક સામે લડીને ખીણમાં શાંતિ કાયમ કરવા માટે ભારતીય સેના જાણીતી છે. તાજેતરમાં થયેલી એક ઘટના પરથી પ્રેરિત વાર્તા આપની સમક્ષ મૂકી રહ્યો છું. વાર્તા વાંચ્યાં બાદ ભારતીય સેના માટે સમ્માન હજાર ઘણું વધી જશે એની પૂરી ગેરંટી સહ જય હિન્દ.