ડૂબકીખોર

(89)
  • 9.7k
  • 11
  • 2.9k

ડૂબકીખોર રઈશ મનીઆર લિખિત એક ગુજરાતી નવલિકા છે. પ્રીંટ વર્ઝનમાં સોળ પૃષ્ઠ રોકે એટલી, જરા લાંબી નવલિકા છે. નેત્રા નામની ફ્રી લાંસ ફોટોગ્રાફરને બનારસના પ્રવાસમાં ભેટી ગયેલ છોટુ નામના પાત્રની આ કથા છે.