આંખોથી થતા સંવાદમાં ક્યારેક શબ્દો આવે ત્યારે બે વ્યક્તિ વચ્ચેનું અંતર વધી જતું હોય છે અને એ અંતર માત્ર આંખોના સંવાદથી જ ઘટાડી શકાય છે. આવું જ કંઈક અનંત અને તેની પત્ની વચ્ચે બન્યું અને આ આખી લઘુ વાર્તાને એક આકાર મળ્યો.