મારા ભાવિ જીવનસાથીને...

(27)
  • 3.8k
  • 7
  • 1.2k

નવા-નવા મળેલ ૨ હૈયાઓની લાગણીની વાત. એક યુવતીનો એના ભાવિ જીવનસાથીને પત્ર જેમાં એ પોતાની લાગણીઓને એના સાથી સાથે વહેંચવા માંગે છે. લગ્ન પહેલાં એ એના ભાવિપતિને ઘણું બધું કહેવા માંગે છે.