જીવન સંઘર્ષ

(56)
  • 7.1k
  • 7
  • 1.8k

થોડા દિવસ રાજમહેલની મહેમાનગતિ માણીને ગરીબ ચિત્રકાર પાછો ફરતો હતો ત્યારે રાજાએ તેને ભેટ આપીને સન્માન કર્યું. એ જોઇ ચિત્રકારે રાજાને કહ્યું: મહારાજ, જ્યારે હું આવ્યો ત્યારે આપે મને જોયો તો પણ ધ્યાન ના આપ્યું. મારી અવગણના કરી. પણ આજે તમે મને માન-પાન આપી રહ્યા છો. તમારા વ્યવહારમાં આ બદલાવ કેમ આવ્યો રાજા કહે: જ્યારે તમે પ્રતિયોગિતામાં ભાગ લેવા આવ્યા ત્યારે....... આગળ વાંચો. આવી જ જીવન વિશેની મહત્વની વાત કરતી ત્રણ નાનકડી કથાઓ....