એક શરત part 2

(85)
  • 7.3k
  • 7
  • 2.8k

એક શરત સ્ટોરી નો આ બીજો ભાગ છે... ધીરે ધીરે આરવ અને તાની ની જિંદગી માં કેટલા વળાંક આવે છે તે માટે વાંચતા રહો... અને કોઈ પણ પ્રશ્ન હોય તો વિના સંકોચે મને મેસેજ કરવો હું તમારા દરેક પ્રશ્નો ના જવાબ આપીશ.... તેમજ હું દરેક ના મેસેજ વાંચું છું.. આ મારી પ્રથમ સ્ટોરી છે તો આશા રાખીશ કે બધા ને ગમે... હું મારા પુરા પ્રયત્નો કરીશ... ધન્યવાદ... thank you all for your vote and comment