આ પ્રકરણમાં તમે વાંચશો કે કિશન અને મોહિત મળે છે અને તેની મિત્રતા ધીમે ધીમે ગાઢ થતી જાય છે. તથા કિશનની પ્રગતિ પણ થતી જાય છે તે પોતાની ઓફીસ કરે છે અને એક આસીસ્ટન્ટ પણ રાખે છે. તથા તે તેની માને મળવા જાય છે.