લવ સ્ટોરી ૧૯૯૦

(81)
  • 5.3k
  • 7
  • 1.5k

આસ્થાને ડાયરી મળે છે, જેમાથી તે રવિ અને કેસરના પ્રેમપ્રસંગ વિશે જાણે છે, પણ ડાયરી અધુરી હોય છે. આસ્થાને એ બંને વિશેના ભુતકાળને જાણવાની ખુબ તીવ્ર ઇચ્છા થાય છે, કારણ આસ્થાનો સંબંધ ભુતકાળમા કેસર સાથે હતો. આ કારણે તે બંનેનુ સત્ય જાણવા નીકળી પડે છે.