કેદી નં ૪૨૦ - 4

(99)
  • 10.5k
  • 4
  • 3k

મ્રૃણાલમા કલ્પના ની નજીક જઇ બોલે છે, ઠગી એ લોકો ને શકાય જેમના માં થોડી ઘણી બુદ્ધિ હોય .મારી પાસે જે લોકો આવતા તે બધા તો પહેલે થિ જ ધાર્મિક રીતે મુરખ જ છે. તો એવા મુરખા ઓ ને મુરખ બનાવવામાં કોઇ જ મોટી વાત નથી . કલ્પના અને મ્રુણાલમા ની પહેલી મુલાકાત કેવી રહિ એ જાણવુ હોય તો વાંચો મહિલા ધર્મગુરુ અને કેદી એવી મ્રૃણાલમા ની રસપ્રદ કથા .