પ્રણય ચતુષ્કોણ

(25)
  • 6.2k
  • 3
  • 1.3k

પ્રણય ચતુષ્કોણ એ એક અલગ પ્રકારની વાર્તા છે. આમા એક એવા પ્રકારના સંબંધ ની વાત છે જેને આપણે કોઇ નામ ન આપી શકીયે. આ પ્રકારના સંબંધને ન તો તમે માત્ર મૈત્રી નામ આપી શકો કે ન તો તમે પ્રેમ સંબંધ નામ આપી શકો. આ પ્રકારના સંબંધ ખરેખર જીવનમા બને છે. આ માત્ર વાર્તા પુરતુ મર્યાદિત નથી પરંતુ હકિકતમાં બને છે જેને તમે કોઇ નામ જ નથી આપી સકતા. આવા સંબંધ કોઇ નામરુપી ફ્રેમમાં ગોઠવી શ્કાતા નથી. ક્યારેક આવા પ્રકારના સંબંધ માત્ર હોવા પુરતા નહી પરંતુ વાસ્તવિક બની જાય છે. તેનુ જીવન મા એક અલગ જ સ્થાન હોય છે. આ પ્રકારના સંબંધને ભલે નામરુપી ફ્રેમમાં ના મઢી સકતા હોય પરંતુ જિંદગીમા તેનુ એક અલગ જ સ્થાન હોય છે.મહત્વ હોય છે.આશા છે મારો આ અલગ પ્રકારના સંબંધની રજુઆતનો પ્રયાસ આ વાર્તા દ્વારા આપને અવશ્ય ગમશે.આપના કિમતી અભિપ્રાયની પ્રતિક્ષા મા.... આકાશ. યશવંત શાહ.