પ્રથમ પ્રયાસ, આ પ્રવાહ વિશે કોઈ જ અનુભવ નથી પરંતુ એક પ્રયત્ન કર્યો છે , ત્રુટીઓ ઘણી હશે એ મને ખ્યાલ છે પરંતુ આપ વાંચક મિત્રો વાંચી ને મારી ત્રુટીઓ મને જણાવશો તો એને દૂર કરી શકીશ , આશા રાખું કે આપને પસંદ પડે.