સુધા અને નયન એકદિવસ વર્ષો પછી ટ્રેનમાં અચાનક જ સામ સામે આવે છે અને બંને વચ્ચેથી ભૂતકાળ સરકતો જાય છે.જેમ જેમ ટ્રેન આગળની તરફ ગતિ કરે છે તેમ તેમ એમની વચ્ચેનું ઘણું અવ્યક્ત રહી ગયેલું વ્યક્ત થવા માંડે છે....