રાજા વિક્રમ અને ચંદ્ર વૈતા

(43)
  • 11.2k
  • 6
  • 2.4k

રાજા વિક્રમ એ આખાય ભારત વર્ષમાં રાજાનો પણ રાજા અને પરદુ:ખભંજનહાર રાજા માનવામાં આવે છે વિક્રમ રાજા ના પ્રભાવ અને ગુણને કારણે આજે પણ આપણી હિન્દુ સંસ્કૃતિ માં વિક્રમ સંવત ના નામે આજે પણ તેની દરરોજ યાદ આપે છે. તેમની આ વાર્તા તેમનું પરગજુ પણુ ના દર્શન કરાવે છે.