વેર વિરાસત - 16

(77)
  • 5.2k
  • 4
  • 2.4k

વેર વિરાસત - 16 સોફીએ મહેનત કરવામાં કોઈ કચાશ ન રાખવી હોય તેમ પેરીસના ડાઉન ટાઉન, સિટી સ્ક્વેરથી માંડીને ઉત્તર, દક્ષિણે આવેલાં ઘણાં સબર્બ્ામાં સંખ્યાબંધ પ્રોપર્ટી બતાડી દીધી હતી, પણ ક્યાંય દિલ નહોતું ઠરી રહ્યું માધવીનું. પેરીસની પશ્ચિમ દિશાએ અડોઅડ આવેલું સબર્બ્ા માધવીને રોમા બંનેને રહી રહીને ઘરની યાદ અપાવતું રહ્યું. આરતી અવાચક રહી ગઈ હતી. રિયાએ પોતાને પણ ક્યાં આ બધી વાતો કરી હતી કે પોતે માધવીને કહે