સામાન્ય રીતે એડવેન્ચરસ કે રોમાંચક વાર્તા એટલે ભૂલભુલામણી વાળી કોઈ જગ્યા માં ખજાનો શોધવો કે કોઈ પહોંચી ના શક્યું હોય તેવી અજ્ઞાત જગ્યા ની તલાશ કરવી કે કોઈ રહસ્ય પરથી પડદો હટાવતી વાર્તા, પરંતુ અહીં એક સામાન્ય જીવન જીવતા યુગલ ના જીવન માં બનેલી એક સામાન્ય ઘટના જે તેમના માટે કોઈ રોમાંચ થી ઓછી નોહતી તેની વાત કરવામાં આવી છે.