કિચન ક્વીનના કમાલના નુસ્ખા

(47)
  • 4k
  • 7
  • 1.2k

કિચન ક્વીનનો મોટાભાગનો સમય રસોડામાં પસાર થતો હોય છે. જો રસોઇ બાબતે મસાલા ઢોસાનું શાક બનાવતી વખતે કાંદાનું પ્રમાણ વધારે રાખવાથી શાક સ્વાદિષ્ટ થાય છે. જેવી થોડી વધુ જાણકારી નુસ્ખા મળે તો સમયની બચત થઇ શકે, એટલું જ નહિ રસોઇ વધુ સ્વાદિષ્ટ બની શકે એવો પ્રયાસ છે. આ નુસ્ખાથી રસોઇ બનાવવાનું સરળ પણ બનશે.