મૃગજળ ની મમત - 13

(61)
  • 5k
  • 2
  • 1.8k

અંતરા બેંગ્લોર આવી ને મન સાથે પોતાની લાઇફ જીવતી હોય છે.એમાં.નિરાલી મળીજાય છે. નિરાલી અને આશીષ અંતરા ની બાજુના ફલેટ માં રહેવા નું નક્કી કરે છે. બંને સાથે મળી ને ઘરની ગોઠવણી કરે છે . હાઉસ વર્મીગ પાર્ટી માં નિરાલી અંતરા એક સરપ્રાઇઝ આપે છે . કોણ છે એ માણસ .હવે આગળ ..