વેર વિરાસત - 15

(72)
  • 6.9k
  • 3
  • 2.6k

વેર વિરાસત - 15 રોમાને માધવી પેરીસ તો પહોંચી ગયા હતા, પણ એકદમ નવા શહેરમાં, નવા માહોલમાં એક વાર એડમીશન મળી જાય તો પણ રોમા સેટ કેવી રીતે થશે એની ચિંતા માધવીને પજવી રહી હતી.રીતુની નવી ઓફિસમાં રિયા ને માયાની શરૂ થઇ હતી નવી ઇનિંગ, ઓડીશન માટેના કોચિંગ કલાસીસ શરૂ થયા હતા.રિયાના મગજમાં અચાનક જ કોઈક નશો છવાઈ રહ્યો. એ સામે ઘૂઘવી રહેલાં સમુદ્રનો હતો કે રીતુના બોલનો સમુદ્રને જોઇને આફરીન થઇ ગયેલી રિયાનું મન કલ્પનાને હિંચકે ઝૂલવા લાગ્યું હતું.