જુગાર.કોમ - 6

(34)
  • 5.2k
  • 2
  • 1.5k

પિતાની દયાથીજ રાધારમણ મંદિરમાં સાધુત્વ પ્રાપ્ત થયું છે. તેવી જાણ સતનીલને થઇ જાય છે. જેથી સતનીલ રાધારમણ મંદિરનો પણ ત્યાગ કરી જાય છે, હવે તે પિતાની છાયાથી દૂર હિમાલયની પહાડીઓમાં અઘોર સાધુઓની નિશ્રામાં ભટકતો કુંભનાં મેળામાં પહોચી જાય છે. ત્યાંથી સેવાશ્રમમાં સાધુત્વ સ્વીકારી સ્થિર થાયછે, આ બધું તેને સેવાશ્રામ માં યાદ આવે છે. સેવાશ્રમ છોડી સાધુત્વનો આખરી મુકામ પાર કરી સામગા થી દીલ્હી જવા રવાનાં થાય છે, રસ્તામાં બાગેશ્વર નગર માં રાની અમ્મા સાથે મુલાકાત થાય છે, ત્યારે ખબર પડેછે, કે રાની અમ્માજ ....... તરીકે અહી જીવન ગુજારેછે.