વાચક મિત્રો, આભાર તો નહિ માનું, પણ પ્રેમ અને મેસેજનો વરસાદ વરસાવીને મને ભાવુક કરી દીધો. અને હવે તો હું પણ મારી જાતને લેખક માનવા માંડ્યો છું... હા હા હા! અને આ બધું માતૃભારતી વગર શક્ય જ નહોતું. સાત મહિના પહેલા અવની થી શરુ થયેલી સફર ખુબ જ રોમાંચક રહી.