ટ્રેનનાં જનરલ ડબ્બામાં સફર કરતા દરમિયાન કેટ-કેટલું SUFFER થવું પડે છે તેની બધાને લાગુ પડે તેવી રસપ્રદ વાત.....આનાથી પ્રેરાઈને તમે સામેથી કહેશો કે ક્યારેય જનરલ ડબ્બામાં મુસાફરી કરવી નહિ.