મૃગજળ ની મમત - 12

(61)
  • 5.7k
  • 1
  • 1.8k

સ્નેહ અંતરા ના સપનાં ઓને ગૌણ માને છે. માતાપિતા પછી બાળક એમ જવાબદારી માં અંતરા ગુંચવાઇ જાયછે . હવે બંને બેન્ગલોર શીફટ થાય છે.સ્નેહ પૈસા ની આંધળી દોટમા અંતરા અને મન ને પાછળ મુકી દે છે અંતરા ની એકલતામાં એકદિવસ નિરાલી એની બાળપણ ની દોસ્ત મળીજાય છે..હવે આગળ.