રોબોટ્સ એટેક 25

(19)
  • 3.6k
  • 3
  • 1k

આ રોબોટ્સ એટેકનું છેલ્લું ચેપ્ટર છે.વાંચો અને તમારો રિવ્યુ જરૂરથી આપજો.કાશીની અંદર પ્રવેશતાં જ પાર્થનુ અને યુદ્ધમાં વિજય મેળવીને પાછી ફરેલી સેનાનુ ભવ્ય સ્વાગત થયુ.મેજર પણ તેમના કોઇના અહિંયા ન હોવા છતા આટલા મોટા પાયે થયેલી તૈયારીઓ જોઇને દંગ જ રહી ગયા.સ્વાગત માટેની બધી જ તૈયારી અદીતીએ કાશીની બધી સ્ત્રીઓને સાથે રાખીને કરી હતી.મેજર આ બધી તૈયારી જોઇને ખુબ જ પ્રસન્ન થઇ ગયા અને તેમને અદીતીના ખુબ જ વખાણ કર્યા.