સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 - પ્રકરણ - 6

  • 23.5k
  • 1
  • 4.6k

સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 6 (કોઈને કંઈ સૂઝતું નથી) સ્વસ્થતા માટેના માર્ગ શોધવા માટેની કવાયત ચાલી - કુમુદ અને સરસ્વતીચંદ્ર ચંદ્રકાંતને હૈયાધરાપ આપવા લાગ્યા... વાંચો, સરસ્વતીચંદ્ર.