સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 - પ્રકરણ - 4

  • 7k
  • 1
  • 1.1k

સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 4 (મિત્રના મર્મપ્રવાહ) ચંદ્રકાંતના આવવાને લીધે સરસ્વતીચંદ્ર અને કુમુદનું મુખ આનંદિત થઇ ઉઠ્યું - બંને એકબીજાને મળ્યા અને વાતનો દોર શરુ થયો... વાંચો, સરસ્વતીચંદ્ર.