સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 3 (ખોવાયેલા રત્નો ઉપરની ધૂળ) માધુરીનો વિવાહ નવીનચંદ્ર સાથે થયેલું હતું અને લગ્ન પહેલા જ નવીનચંદ્ર ઘર છોડીને ચાલ્યા ગયેલા - એ નવીનચંદ્ર પણ સૌમનસ્ય ગુફામાં સરસ્વતીચંદ્ર સાથે જ હતા... વાંચો,સરસ્વતીચંદ્ર.