સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 - પ્રકરણ - 1

  • 4k
  • 9
  • 1k

સરસ્વતીચંદ્ર - ભાગ-4.4 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 1 (દેશપ્રીતિનું મનોરાજ્ય) રાત્રિ પડતાની સાથે જ સરસ્વતીચંદ્ર અને કુમુદ એકમેકમાં ખોવાયા - ચિરંજીવપ્રિય દંપતીને અજ્ઞાત આનંદ આપવા માટે કુદરત પણ સાથ આપી રહી હતી - એકબીજાને પ્રીતિ વિષે પ્રેમભરી વાતો થઇ... વાંચો, સરસ્વતીચંદ્ર.