સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 - પ્રકરણ - 13

  • 2.6k
  • 2
  • 767

સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 13 (સ્ત્રીજનનું હૃદય અને એ હૃદયની સત્તા) બગવી કથાધારી કુમુદ સાધ્વીઓ સાથે ગઈ અને સરસ્વતીચંદ્ર સૌમનસ્યગુફાના સંસ્કારદીપક ઓટલા પર બેસીને પોતાના સ્વપ્નોનો ઈતિહાસ લખવામાં મગ્ન થઇ ગયો - કુમુદ દીક્ષા આપવાની વાત કરવા લાગી અને હજુ સંસારિણી હોવાનું કહેવા લાગી... વાંચો, સરસ્વતીચંદ્ર.