બિહામણો અનુભવ

(92)
  • 6.6k
  • 8
  • 1.6k

કાળી ચૌદસ ની મધરાતે જયારે મારા વતન તરફ જતી વખતે થયેલો ડરવાનો અનુભવ. મને પાંચ વર્ષ પહેલા નો એ દિવસ બરાબર યાદ છે. કાળી ચૌદસ એ મારે ઓફિસ માં વધારે કામ હતું એટલે મારે મોડું થઇ ગયું.અને મારા ગામ જવા માટે ની છેલ્લી બસ હું ચુકી ગયો.એટલે મેં મારા એક મિત્ર ગિરીશ ની બાઈક લઈને ઘરે જવા માટે નીકળ્યો.હું ખુબ જ ઉત્સાહિત હતો કે મને આજે મારા ઘરવાળા મારા જુના ફ્રેન્ડ જોડે સમય વીતવા મળશે.આમપણ પોતાનું ઘર, પોતાનું ગામ કોને વાલુ ના હોય. અને સાથે સાથે માતા ના હાથ નું ખાવાનું બસ એ બધું વિચારતો વિચારતો હું હાઇવે પાર જઈ રહ્યો હતો