એક નવી વાત

(41)
  • 4.6k
  • 4
  • 921

આ તો રોજ નું થયું આમ ને આમ રહશે તો એકલી રહી જશે. આવતા મહિને 35 વર્ષની થશે, સુધાબેન વિચારી રહ્યા હું ક્યાં સુધી એની જોડે હું તો પાનખર કહેવાવું ક્યારે ખરી પડું ખબર નઇ... કોઈક તો સાથે જોઈએ ને!! હે ભગવાન ક્યારે આ છોકરી મારી વાત માનશે. ક્યારે લગન કરશે