વેર વિરાસત - 14

(71)
  • 5.4k
  • 3
  • 2.5k

વેર વિરાસત - 14 માત્ર એક દાયકામાં તો દુનિયા ધરમૂળથી ફરી ચૂકી હોય એવી પ્રતીતિ માધવીને થતી રહી.પંચગીનીની બોર્ડીંગ સ્કૂલમાં એડમિશનથી લેવા ગયા હતા ત્યારે સહેમાઈ ગયેલી રોમા માધવીને યાદ આવી ગઈ.આરતી કુનેહથી આખો મામલો જાળવી તો લેતી પણ દિનબદિન નાની છોકરીના માનસમાં એક વાત કોતરતી જતી હતી સ્ટીરીઓ સિસ્ટમના વોલ્યુમને હાઈ કરીને રિયા કેટલા કલાક થિરકતી રહી એ તો એને પણ ખબર ન પડી.