ભૂલો ભલે બીજું બધું વાઈફને ભૂલશો નહિ....!

(14)
  • 5.2k
  • 4
  • 1.1k

લગન એજ અનિવાર્ય મામલો છે. સંવેદનશીલ મામલો પણ ખરો. લગનબંધી હજી સુધી આવી નથી. પણ કોઈ સક્ષમ માણસ આળસને કારણે પરણવા વગર રહી જાય, તો એ કુદરતની કમાલ નહિ કહેવાય. લગાનના માધ્યમ દ્વારા હાસ્ય પીરસવાનો પ્રયાસ છે. આપ સૌને ગમશે.