સ્તબ્ધ

(16)
  • 5.1k
  • 3
  • 1.1k

“નિર્ણયો થી વ્યવહારિક, આર્થિક, સામાજિક જેવી પરિસ્થિતિઓ બદલે છે, અને સ્તબ્ધતા બાદ સમગ્ર જીવન.” વ્યક્તિ ને પ્રસંગો શોધવા માટે નથી જવું પડતું, પ્રસંગો દોડી ને વ્યક્તિ તરફ આવે છે, આમ જીવન મા આવતા-જતા પ્રસંગો બાદ તેઓ નું વિશ્લેષણ જીવન સુધાર અથવા પ્રગતિ માટે હંમેશા લાભ દાઈ હોઈ છે. કૃણાલ કે ગઢવી