મૃગજળની મમત - 11

(62)
  • 5.7k
  • 2
  • 1.9k

અંતરા સ્નેહ ના બર્થડે પર એને સરપ્રાઇઝ આપે છે. બીજા દિવસે બંને જણાં સ્નેહ ના ફ્રેન્ડ ના ફાર્મ હાઉસ પર એકલા આખો દિવસ પસાર કરેછે સ્નેહ અંતરા ને ભુતકાળ ભુલાવી હંમેશા માટે પોતાની થઇ જવાનું કહે છે .બંને ના લગ્ન થઇ જાય છે .અંતરા એક ટીપીકલ ગૃહિણી બની જાય છે.હવે આગળ.