ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ (part-10)

(86)
  • 6.4k
  • 7
  • 2.4k

સમયનું ભાન થતા જ તેણે સફેદ સાડી પહેરી, સફેદ સાડીમાં, સફેદ બ્લાઉઝ, અને સફેદ ચણિયામાં સજજ થઈ શહેરમાં જવા રવાના થઇ. સફેદ સાડીના વસ્ત્રોમાં અપ્સરા પણ ઘડીભર તેની સામું જોય રહે તેવી અવની આજ લાગતી હતી. તેનું ગોળ મુખ અને ગુલાબી ગાલ, લલાટે લાલ રંગનો ચાંદલો, પાતળી કમર,અને ચાલતા-ચાલતા વળાંક લેતી સાગની સોટી જેવી કમર તેના રૂપમાં વધારો કરતા હતા. તેને જોતા અનેક યુવાનો ઘેલા થઈ રહ્યા હતાં.