Sentimental vs Practical

(12)
  • 3.3k
  • 1.1k

એ ભયાનક રાતને હું કેવી રીતે ભૂલી શકું મને યાદ છે, અડધી રાત પ્રસાર થઈ ચૂકી હતી. ચંદ્ર પણ કોઈ ચોરની માફક એક વૃક્ષની આડશમાં ડોકીયુ કાઢી રહ્યો હતો. હુ મારી મા સાથે અંદરના ઓરડામાં ગાઢ ઉંઘમાં મગ્ન હતો અને અચાનક જ...