ઈશ્વર ઉપાસના

  • 5.3k
  • 2
  • 1.1k

ઈશ્ચર પ્રત્યે ની માનવી નિ નિષ્ઠા તેમજ શ્રદ્ધા ભાવ એ માનવીય અને દૈવીય કર્મ માનવામાં આવે છે અને ઉપાસના દ્વારા માનવી વધુ ને વધુ પરમાત્મા ની નજીક પહોંચે છે અને ઈશ્વરીય ગુણો થી ભરપૂર બને છે અને એક માનવી તરીકે ની માત્ર ને માત્ર ફરજ બજાવી શકે છે