પ્રણય ભંગ - 4

(29)
  • 5.1k
  • 2
  • 2.3k

હા,ઉર્વશી જીવંત છે!આપ જેને મરેલી માનો છો.એ તમારી પ્રિયા ઉર્વશી નહી પણ તમારી કંપનીની કમ્પ્યુટર ઓપરેટર અવંતી હતી.ઉર્વશીની લંપટલીલા વિશે તમે વિગત જાણશો તો આ તમારી આંખોમા એના માટેના દુખભરી લાગણીના જે આંસું છે એય સુકાઈ જશે ને તમારી આંખેથી આગ વરસવા લાગશે.તમે ખુદ ઉર્વશીનું ખૂન કરવા તડપશો. ashkk