વેર વિરાસત - 13

(72)
  • 5.9k
  • 2
  • 2.5k

વેર વિરાસત - 13 લાંબા સફરમાં આરતીમાસીની ખામોશી માધવીને મૂંઝવી રહી હતી.પૂરાં ચોવીસ કલાક પછી જયારે આરતીએ પોતાના રૂમનું બારણું ખોલ્યું ત્યારે દિવસ માથે ચઢી ગયો હતો.વિઝીટર્સ રૂમમાં માધવી રિયાની રાહ જોઈ રહી હતી, જેવી એ આવતી દેખાય કે માધવીના આંખમાં એક કસર ઉઠી.રિયાનું એડમીશન ઘર પાસે જ સેવન ડેઝ પબ્લિક સ્કૂલમાં થઇ ગયું હતું.