જન્મદિવસની ભેટ

(34)
  • 3.9k
  • 3
  • 1.1k

રાજ અને શ્વેતાની વાત કે જે બંને એકબીજાનાં મિત્રો છે, પ્રેમી છે. પણ સમય અને સંજોગો બંનેનાં જીવનમાં કેવા વળાંકો લાવે છે દુનિયાનાં અનેક પ્રલોભનો સામે બંનેનો પ્રેમ ટકી શકશે ખરો કે વધુ એક પ્રેમ-કહાની નો દુઃખદ અંત આવશે