શ્રી કૃષ્ણ અર્જુન નું યુદ્ધ

(38)
  • 10k
  • 7
  • 3.3k

શ્રી કૃષ્ણ અને અર્જુન નર નારાયણ નું રૂપ હતા. તેઓ બે શરીર એક આત્મા હતા . તો પછી એવું તો શું થયું કે તેમને એક બીજા ની વિરુદ્ધ યુદ્ધ કરવું પડ્યું. શું કારણ છે તે જાણવા માટે વાંચો.....