હમારી અધૂરી કહાની

(67)
  • 8.5k
  • 9
  • 1.9k

હમમમમમ..... હમમમમમ..... હમમમમમ..... ચાંદ સિતારે ફુલ ઔર ખુશ્બુ યેહ તો સારે પુરાને હૈ, તાજા તાજા કલી ખીલી હૈ હમ ઉસકે દીવાને હૈ, અને સાથે કર્મનો સુરીલો અવાજ સાંભળીને હૉલ તાળીઓથી ફરી ગુંજી ઉઠ્યો અને ત્યાર પછી એણે ફરી ગીત ચાલુ કર્યુ અને આંગળી ક્રિસા તરફ કરી