બે પ્રેમ પત્રો...

(25)
  • 10.1k
  • 4
  • 2.1k

બે પ્રેમ પત્રો... આ એક પતિ પત્ની કે પ્રેમી પ્રેમિકા વચ્ચેના પ્રણયની કહાની છે. બન્ને વચ્ચે અતુટ પ્રેમ છે પરંતુ સામાજિક કે આર્થિક પરિસ્થિતિને કારણે બન્ને અલગ અલગ રહે છે. બન્ને પોત પોતાના પ્રેમ નુ વર્ણન પત્ર દ્વારા કરે છે. પ્રથમ પત્ર પ્રેમિકા લખે છે. જેમા તે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. તેના જવાબમા પ્રેમિ પત્રનો પ્રત્યુતર લખીને પોતાના પ્રેમનુ વર્ણન કરે છે.આમ બન્ને પરસ્પર પોતપોતાના પ્રેમનુ વર્ણન પરસ્પર પત્ર લખીને જણાવે છે.પ્રેમ એ માત્ર ફિજીકલી સાથે રહેવું એવુ નથી .પ્રેમ તો એક બિજાથી દુર રહીને પણ થઈ શકે છે. પરસ્પરના પ્રેમનુ વર્ણન પોત પોતાના પત્રમા બહુ જ સુંદર રિતે કરે છે. દરેક પતિ પત્ની કે પ્રેમી પ્રેમિકા જેવો પોતપોતાના સાથીથી અલગ રહે છે કે અલગ રહેવુ પડે છે તેઓને આ પ્રેમપત્ર અને તેનો પ્રત્યુત્તર વાંચવા અચૂક ગમસે. આ એક મારો અલગ લેખન પ્રયાસ છે. માટે આપને તે કેવો લાગગ્યો તે આપ આ બે પત્ર વાચીને જરુરથી જણાવજો. વાચક વર્ગના કિમતી અભિપ્રાય માટે સદેવ આભારિ છુ. ` આકાશ. ( યશવંત શાહ )