આંસુડે ચીતર્યા ગગન - ૧૭

(24)
  • 4.4k
  • 2
  • 1.7k

‘અર્ચુ ! બિંદુભાભી અને શેષભાઈના જીવનમાં ખટરાગ શરુ થયો લાગે છે.’ ‘કેમ કંઈ કાગળ આવ્યો છે ’ ‘હા. આ વખતના બિંદુના કાગળમાં કંઈક ઢીલું ઢીલું આવ્યું છે… કંઈ કેટલાય દિવસથી શેષભાઈ ઘરે આવતા નથી…. આવે છે તો બોલતા નથી… અકસ્માત થયા પછી આખી વર્તણુંક બદલાઈ ગઈ છે. એવું બધું લખે છે.’ ‘ચાલ આ વખતે મુંબઈ તારી સાથે હું પણ આવું છું.’ ‘મમ્મીને દુ:ખ થાય તો જીદ કરીને ન આવતી. ’ ‘તું વાત કરજે ને ’ ‘ભલે !’