કૃષ્ણ ! અડધો કે પૂર્ણ

(29)
  • 5.9k
  • 5
  • 1.4k

કૃષ્ણ એટલે માનવી ની લાગણીઓ લઈને જન્મેલો ભગવાન . જેને આપણે પૂર્ણપુરષોતમ તો કહીએ છીએ . પણ તે ખુદ ને પૂર્ણ સમજતો હશે ખરો અહી કૃષ્ણ ના અંતર મન ને સમજવાની વાત છે કૃષ્ણ ના અધૂરા પણા નું કારણ અને તેના પૂર્ણ હોવાની સાબિતી વચ્ચે માનવ સ્વરૂપ જન્મેલ ભગવાન ની મનોવ્યથા પર મારો સૌને એક પ્રશ્ન એટલે કૃષ્ણ!અડધો કે પૂર્ણ