ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ (part-૯)

(92)
  • 7.2k
  • 7
  • 2.5k

અવની હું તને એક વાત કહેવાં માંગુ છું હા બોલને મોહિત. અવની હું તને પ્રેમ કરૂ છું, આઇ લવ યુ અવની !!! હું ઘણા દિવસથી તને કહેવાં માંગતો હતો પણ, હું તને કહી શકતો ન હતો. પ્લીઝ અવની તું મને ના નહી પાડીશને હું તારા વગર નહીં રહી શકું. તને કદાચ મારા આ પ્રપોઝથી ખોટું લાગ્યું હોય તો મને માફ કરજે પણ, તું મારો સાથ છોડીને નહી ચાલી જતી. આઇ લવ યુ અવની