રાતના બાર થવા આવ્યાં હતા. કૂતરાઓનું રડવું’ને શિયાળોની લાળીઓ સંભળાતી હતી.અને વળી પાછો આ જૂની લોલક ઘડિયાળના કાંટાનો અવાજ ...