2 યર, 24 થી વધુ મહિના, 700 જેટલા દિવસ નો સાથ આપ્યો ત્યાર બાદ અચાનક એક સવારે ફોન આવ્યો ...
તારીખ:25/7/2017 સમય:12:49 બપોરે સ્થળ:સિવિલ હોસ્પિટલ. મેં આંખ ખોલી તો સામે, મારા વાઈફ રેખા,મારી નાની દીકરી તારા,મારા પેરેન્ટ્સ, સબ-ઈંસ્પેક્ટર સાહિલ, ...
સ્થળ: પાલનપુર, ગુજરાતસમય:10/7/17પોલીસચોકી-ત્રીજા દિવસે હું ગુજરાત પરત લોટયો હતોમારા મન માં બસ આ એક કેસ વિસે જ વિચારો ગુમરે ...
મેં ફાઇલ ખોલી અંદર નજર નાખી. પાલનપુર થી 6 કિમિ દૂર એક ખન્ડેર જુના ઢાબા (એક ટાઈપ ની હોટલ) માં ...