Gujarati Book Free

Praveen Pithadiya | No Return

No Return Book Free By Praveen Pithadiya

No Return

Written By: Praveen Pithadiya

Category: Adventure Stories

1063 Downloads

4.6655629139072845 151 Readers Review
 

Book Overview

અમીત જેવા સીધા સાદા યુવકના જીવનમાં એક નાનકડા અમથા અકસ્માતને કારણે જે ઝંઝાવાત ઊભો થાય છે તેની આ કહાની છે. એક અકસ્માતના કારણે શરૂ થાય છે ભયાનક સ્વપ્નાઓનો સિલસિલો..છ છ મહિના સુધી જ્યારે એ સ્વપ્નો તેને ભયંકર માનસિક યાતના આપે છે ત્યારે તે નીકળી પડે છે એ સ્વપ્નની ગૂંચ ઉકેલવા.....અને પછી સર્જાય છે પળે પળે રોમાંચક ઘટનાઓની હારમાળા.....જેનું અનુસંધાન જોડાય છે ભારતની આઝાદીના સમય સાથે...એક પછી એક રહસ્યના તાણાવાણા ગૂંથતી આ કથામા જોડાય છે ખુંખાર પાત્રોની શૃંખલા જે તમારા રુઆંટા ખડા કરી દેશે....


Reviews

Hetal
4.5
gripping story. from starting till end fantastic.
12 Jun 2017
Dr kinjal shah
4
very nicd
15 May 2017
Gaurav Rajpara
5
very very very interesting, maja avi gai.ek j bethake Puri Kari nakhi,full suspension story , very very very good story, 5 mathi 6 star apu
28 Apr 2017
Bhargavi Patel
5
awesome story
06 Apr 2017
Hina Modha
5
great Great..
22 Mar 2017